20 NOV 2018

Views:
 
Category: Education
     
 

Presentation Description

No description available.

Comments

Presentation Transcript

કરંટ અફેર્સ સ્પર્ધાત્મક પરીક્ષા માટે:

કરંટ અફેર્સ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ૨૦ નવેમ્બર ૨૦૧૮

મહિલા સશક્તિકરણ અભિયાન થયુ લોંચ:

૨૦ નવેમ્બર ૨૦૧૮ ના રોજ મહીલા શશક્તિકરણ અભીયાન લોંચ થયું. ઉદ્દેશ્ય:- કેન્દ્રિય સરકાર અને રાજ્ય સરકારો દ્વારા મહિલાઓના કલ્યાણ અને સુરક્ષા માટે ચાલી રહેલી યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરવા. મહિલા સશક્તિકરણ અભિયાન થયુ લોંચ

સૈન્ય અભ્યાસ ‘વજ્રપ્રહાર’ ની શરૂઆત:

૧૯ નવેમ્બર ૨૦૧૮ ના રોજ ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે સંયુકત સૈન્ય અભ્યાસ ની શરૂઆત થઈ જેને વજ્રપ્રહાર નામ આપવામાં આવ્યું. ઉદ્દેશ્ય:- બંધક બચાવ, રણપ્રદેશમાં પોતાનું અસ્તિત્વ કેવી રીતે ટકાવી રાખવું, તબીબી સહાય અને કોમ્બેટ ફાયરિંગ જેવા વિષયો પર પ્રશિક્ષણ થવું. સૈન્ય અભ્યાસ ‘વજ્રપ્રહાર’ ની શરૂઆત

‘ઈજ ઓફ ડૂઇંગ બિજનેસ ચેલેન્જ’ લોન્ચ થયું.:

૧૯ નવેમ્બર ૨૦૧૮ ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોંચ કરાયું. ઉદ્દેશ્ય:- ARTIFICIAL INTELLIGENCE INTERNET OF THINGS BIG DATA ANALYSIS BLOK CHAIN અને અન્ય આધુનિક ટૅક્નિક આધારિત નવીનતમ વિચારોને આમંત્રિત કરવા. STARTUP INDIA પોર્ટલ આ યોજનાને મંચ પૂરો પાડશે. ‘ઈજ ઓફ ડૂઇંગ બિજનેસ ચેલેન્જ’ લોન્ચ થયું.

AIR SEVA 2.0 પોર્ટલ નું અનાવરણ:

નાગરિક ઉદ્દયન મંત્રાલય દ્વારા AIR SEVA 2.0 PORTAL અને MOBILE APP નું અનાવરણ કરવામાં આવ્યું. આ વેબ પોર્ટલ અપડેટેડ વર્જન છે. જેમાં સુરક્ષિત સાઇન અપ, સોશિયલ મીડિયા દ્વારા લૉગ ઇન, યાત્રીઓના સમર્થન માટે ચેટબોટ જેવા સુધારા કરેલ છે. AIR SEVA 2.0 પોર્ટલ નું અનાવરણ

authorStream Live Help