GPSC Exam | Banking Exams Preparation | UPSC Ahmedabad, Gujarat

Views:
 
Category: Education
     
 

Presentation Description

Manas Academy is well known educational institute which provides GPSC, UPSC, Bank, Talati, IAS/IPS Exam in Satellite, Ahmedabad, Gujarat

Comments

Presentation Transcript

Manas Academy:

Manas Academy Web: www.gpsctaiyari.com

Slide 2:

અમો , ગુજરાતના એવા યુવા નાગરિકોનું એક સમૂહ અથવા પરિવાર છીએ જે રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાની આકાંક્ષા ધરાવે છે અને આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જવલંત સફળતા મેળવી સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કરવાની ભાવના ધરાવે છે . આ સમૂહ કે પરિવારનું નિર્માણ અને વિકાસ ત્યારે થયો જ્યારે માનસ એકેડેમીની સ્થાપના થઈ અને અમો બધા ધીરે-ધીરે આ સંસ્થાના માધ્યમથી એક-બીજા સાથે જોડાવા લાગ્યા. માનસ એકેડેમી જ હવે અમારો સમૂહ કે પરિવાર છે. આ કારણે અમોએ અમારા પરિવારને ‘માનસ પરિવાર’ નામ આપ્યું છે. 

Slide 3:

ઈ-માર્ગદર્શન કાર્યક્રમ GPSC અને GSSSB દ્વારા લેવાતી વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્ષેત્રમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ વર્ગ-1 અથવા વર્ગ-2ના અધિકારી બનીને આપની કેરિયરને એક વિશિષ્ટ ઊંચાઈ આપવા માંગો છો, એ જાણીને અત્યંત આનંદ થયો. આ બાબતે અમારો સહયોગ અને અમારી શુભેચ્છાઓ હમેશા આપની સાથે છે. અમને વિશ્વાસ છે કે આ વેબસાઈટ દ્વારા, ખાસ કરીને અમારા ઇ-માર્ગદર્શન કાર્યક્રમમાં જોડાઈને આપ આપના સપનાઓને નિશ્ચિતપણે સાકાર કરી શકશો . ગુજરાતના આવા યુવાનો અને યુવતીઓના સપનાઓને સાકાર કરવા અને તેમની સમક્ષના પડકારોમાં તેમને મદદરૂપ થવાનો શુભ સંકલ્પ લઈ અમો “ ઈ-માર્ગદર્શન કાર્યક્રમ” રૂપી એક રચનાત્મક પહેલ આ વેબસાઈટ દ્વારા કરી  રહ્યા છીએ.

authorStream Live Help