Daily Contemplation 03

Views:
 
     
 

Presentation Description

From Shrimad Rajchandra's Vachanamrut Patrank and Shri Amrendra Muni' books, explaining what it takes for spiritual progress (purification of Soul from current status). Teachings of Jina (Jainism) as a focal point which emphasis that one must win over "Attachment' and Hatred.

Comments

Presentation Transcript

ચિંતન અને મનન કરો:

1 ચિંતન અને મનન કરો ભાવનિદ્રા ટાળ

Slide 2:

2 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà કોઈ વસ્તુ જોઈ રાચ નહીં .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

3 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà તૃષ્ણાને શમાવ .

Slide 4:

4 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà રસગારવ નહીં થા .

Slide 5:

5 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà સૃષ્ટિસૌંદર્યમાં મોહ રાખ નહીં .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

6 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તો રાગયુક્ત નહીં થા . પણ અનિત્યભાવ પર વિચાર કર .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

7 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà આહાર કરવો તો પુદ્‌ગલના સમૂહને એકરૂપ માની કર , પણ લુબ્ધ નહીં થા .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

8 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà વિકારનો ઘટાડો કર .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

9 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà પરભાવથી વિરક્ત થા .

Slide 10:

10 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà જીવહિંસક વ્યાપાર નહીં કર .

Slide 11:

11 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà કર્માદાની ધંધો કરવો નહીં

Slide 12:

12 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà કુટુંબક્લેશ નહીં કર .

Slide 13:

13 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà ક્લેશને ઉત્તેજન નહીં આપ .

Slide 14:

14 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà કોઈથી મહા વિશ્વાસઘાત કરવો નહીં

Slide 15:

15 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà કોઈની થાપણ ઓળવવી નહીં

Slide 16:

16 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà મિથ્યા આળનું મૂકવું નહીં .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

17 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà પરનિંદા એ જ સબળ પાપ માન .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

18 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà કોઈ નિંદા કરે તે ઉપર દ્વેષબુદ્ધિ નહીં રાખ .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

19 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà કોઈ દ્વેષ કરે પણ તૂં તેમ કરીશ નહીં .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

20 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતા રાખ .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

21 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà સત્ય પણ કરુણામય બોલ

Slide 22:

22 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà આ ન હોત તો હું બંધાત નહીં એમ અચળ વ્યાખ્યા નહીં કર .

Slide 23:

23 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà આ મને અશુભ નિમિત્ત છે એવો વિકલ્પ ન કર .

Slide 24:

24 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà આણે મારા પ્રતિ અનુચિત કર્યું એવું સંભારતાં ન શીખ .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

25 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà કોઈએ કૃતઘ્નતા કરી હોય તેને પણ સમદ્રષ્ટિએ જો .

Slide 26:

26 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà ક્રોધી વચન ભાખ નહીં .

Slide 27:

27 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà બીજા તારું કેમ માનતા નથી એવો પ્રશ્ન તારા અંતરમાં ન ઊગો .

Slide 28:

28 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà બીજા તારું માને છે એ ઘણું યોગ્ય છે , એવું સ્મરણ તને ન થાઓ .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

29 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà અહંકાર કરીશ નહીં .

Slide 30:

30 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà ક્ષમાવવામાં માન રાખ નહીં .

Slide 31:

31 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà કોઈ પ્રકારની ચાહના રાખવી નહીં .

Slide 32:

32 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà જુલમી ભાવ કહેવો નહીં

Slide 33:

33 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà નિર્દોષને અલ્પ માયાથી પણ છેતરવો નહીં

Slide 34:

34 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà આ મારું છે એવા ભાવની વ્યાખ્યા પ્રાયે ન કર .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

35 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà કુટુંબપરિવાર ઉપર અંતરંગ ચાહના રાખીશ નહીં .

Slide 36:

36 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà આ મને શુભ નિમિત્ત છે એવી દ્રઢતા માની ન બેસ .

Slide 37:

37 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà આણે મારા પ્રતિ ઉચિત કર્યું એવું સ્મરણ ન રાખ .

Slide 38:

38 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà બધામાં તારી લાગણી છે માટે જુદે જુદે સ્થળે તેં સુખની કલ્પના કરી છે . હે મૂઢ , એમ ન કર .

Slide 39:

39 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà આ માટે આમ ન થયું હોત તો સુખ થાત એમ સ્મરણ ન કર .

Slide 40:

40 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà આ માટે આમ કરવું છે એ ભવિષ્યનિર્ણય ન કરી રાખ .

Slide 41:

41 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà ખોટા લેખ કરવા નહીં

Slide 42:

42 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà હિસાબમાં ચૂકવવું નહીં

Slide 43:

43 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà ન્યૂનાધિક તોળી આપવું નહીં

Slide 44:

44 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું નહીં

Slide 45:

45 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà લાંચ કે અદત્તાદાન લેવા નહીં

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

46 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà દિવસ સંબંધી કૃત્યોનો ગણિતભાવ કર .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

47 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà વ્યવહારનો નિયમ રાખી નવરાશે સંસારની નિવૃત્તિ શોધ .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

48 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà આજે એવું કૃત્ય કર કે જેથી રાત્રે સુખેથી સુવાય .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

49 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà દિવસની ભૂલ માટે રાત્રે હસજે , પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખ .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

50 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાત્તાપ કરી શિક્ષા લે .

Slide 51:

51 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà વ્યસનનું સેવવું નહીં

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

52 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà સંકલ્પ - વિકલ્પ તાળ .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

53 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà સિદ્ધનાં સુખ સ્મૃતિમાં લાવ .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

54 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà જેમ બને તેમ ત્વરાથી પ્રમાદ તજ .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

55 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà યત્નાથી ચાલ .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

56 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà સહજપ્રકૃતિ રાખ .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

57 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે .

Slide 58:

58 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà બીજાના દોષ તને બંધન છે એમ માનીશ નહીં .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

59 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà બંધનમાં પડ્યા પહેલાં વિચાર કર .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

60 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà બાહ્ય કરણી કરતાં અભ્યંતર કરણી ઉપર વધારે લક્ષ આપ .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

61 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતાં પ્રથમ વિચાર કર .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

62 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà ક્ષણિક સુખ ઉપર લુબ્ધતા નહીં કર .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

63 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા કર .

Slide 64:

64 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà આટલું આ પ્રમાણે હોય તો સારું એમ આગ્રહ ન કર .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

65 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà રહેણી ઉપર ધ્યાન દે .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

66 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà પ્રત્યેક પરિષહ સહન કર .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

67 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà પઠન કરવા કરતાં મનન કરવા ભણી બહુ લક્ષ આપજે

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

68 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà અલ્પભાષી થવું , અલ્પહાસી થવું , અલ્પપરિચયી થવું , અલ્પઆવકારી થવું , અલ્પભાવના દર્શાવવી , અલ્પસહચારી થવું , અલ્પગુરૂ થવું ,

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

69 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà દ્રવ્યદેવું આપવાની ફિકર રાખે છે તે કરતાં ભાવદેવું આપવા વધારે ત્વરા રાખ .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

70 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà સત્પુરુષનો સમાગમ ચિંતવ . મળેથી દર્શનલાભ ચૂકીશ નહીં .

Slide 71:

71 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà પ્રમાદ ભાવ કરવો યોગ્ય જ નથી .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

72 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થા , એ કરતાં હવે અટક .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

73 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà કથન કરતાં મથન ઉપર વધારે લક્ષ આપ .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

74 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà જિતેન્દ્રિય થા .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

75 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્‌પુરુષો કરે છે . તું પણ તેમ જ કર .

ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà:

76 ËSÉlÉ{É +{Éà ©É{É{É G­Éà સર્વ પ્રકારની ક્રિયાનો , યોગનો , જપનો , તપનો , અને તે સિવાયના પ્રકારનો લક્ષ એવો રાખ કે આત્માને છોડવા માટે સર્વે છે ; બંધનને માટે નથી . જેથી બંધન થાય એ બધાં ( ક્રિયાથી કરીને સઘળાં યોગાદિક પર્યંત ) ત્યાગવા યોગ્ય છે .

authorStream Live Help